Gujarat Go Green Shramik Yojana : શ્રમિકોને ઇલેક્ટ્રિક સ્કુટર ખરીદવા રૂ. 30000 ની સબસીડી

Gujarat Go Green Shramik Yojana 2023 : Go Green Shramik Yojana આ યોજના ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ દ્વારા ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન બોર્ડ હેઠળ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ સંગઠિત ક્ષેત્ર અને બાંધકામ ક્ષેત્રના મજૂરો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી પર 30000 સબસિડી આપવામાં આવશે.

ગુજરાત ગો ગ્રીન શ્રમિક યોજના 2023 ના લાભો 

બાંધકામ મજૂર: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતના 50% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે અને RTO નોંધણી કર અને રોડ ટેક્સ પર એક વખતની સબસિડી.

ITI વિદ્યાર્થીઓ: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની ખરીદી પર રૂ.12,000ની સબસિડી મેળવી શકે છે. બેટરી સંચાલિત થ્રી-વ્હીલરના વેચાણ બાદ સબસિડીની રકમ સીધી ડીલરના ખાતામાં જમા થશે. 

ઔદ્યોગિક કામદારો: બેટરી સંચાલિત થ્રી-વ્હીલરની એક્સ-શો રૂમ કિંમતના 30% અથવા રૂ. 30,000/- બેમાંથી જે ઓછું હોય તે સબસિડી તરીકે ચૂકવવામાં આવશે અને RTO રજીસ્ટ્રેશન ટેક્સ અને રોડ ટેક્સ પર વન-ટાઇમ સબસિડી મેળવી શકે છે.



Gujarat Go Green Shramik Yojana  યોજનાનો ઉદ્દેશ 

બેટરી સંચાલિત ટુ-વ્હીલરના ઉપયોગને પ્રોત્સાહિત કરવું બાંધકામ કામદારો, ઔદ્યોગિક કામદારો અને ITI વિદ્યાર્થીઓને ભારત સરકારના “ગ્રીન ઈન્ડિયા” મિશનમાં ભાગીદાર બનાવવા. કાર્બન ઉત્સર્જન ઘટાડવું. બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે સબસીડી આપવી

ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ www.gogreenglwb.gujarat.gov.in ઓપન કરો.
  • પછી આ વેબસાઈટ પર ઉપર આપેલ “ Schemes” વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ તેમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સબસિડી પસંદ કરો. 
  • સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો દાખલ કરીને ઓનલાઈન નોંધણી કરો. 
  • ત્યારબાદ અરજી માટે પૂછવામાં આવેલી જરૂરી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરો.
આ પણ વાંચો :-








મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિસિઅલ વેબસાઈટઅહી ક્લિક કરો
 હોમે પેજઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવોઅહી ક્લિક કરો

dsds

Post a Comment

Previous Post Next Post