Gujarat Gseb Std 10th Result 2023 :  ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે? ધોરણ 10 ના રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર

 Gujarat Gseb Std 10th Result 2023 : ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવશે? ધોરણ 10 ના રીઝલ્ટને લઈને આવ્યા મોટા સમાચાર. ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ધોરણ 10 ના પરિણામ ને લઇને જુદી જુદી  ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે એવી ચાચાએ જોર પકડ્યું છે આશા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ ન્યુજ પેપર દ્વારા મળતી માહતી મુજબ ધોરણ 10 નું પરિણામ May માસ નાં લાસ્ટ વીક માં આવી શકે છે. 

Gujarat Gseb Std 10th Result 2023


Gujarat Gseb Std 10th Result 2023

આર્ટિકલનું નામGseb Std 10th Result 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટિકલ ની કેટેગરીSarkari Result
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખમેં માસ ના છેલ્લા વીક માં
સત્તાવાર વેબસાઈટgseb.org

ધોરણ 10 નું રીઝલ્ટ ક્યારે આવી શકે છે?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પરિણામ મળતી માહિતી મુજબ તેમજ વિવિધ સમાચાર મુજબ  મે માસ નાં છેલ્લા અઠવાડીયા માં આવી શકે છે.,વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ મે માસમાં આવી શકે છે. જ્યારે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે ત્યારે પરિણામ ઓફિસિઅલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. નીચે આપેલ પેપર કટિંગ પર થી જાની શકાય છે કે ધોરણ 10 નું પરિણામ મેં મહિનાના છેલ્લા વીક માં આવી શકે છે.નીચે આપેલ પેપર કટિંગ ધ્યાનથી વાંચો.

આ પણ વાંચો :-

Sakshi Newspaper Today Andhra Pradesh


Gujarat Gseb Std 10th Result 2023


GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Post a Comment

Previous Post Next Post